ગુજરાત સરકારના પ્રકાશનો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સરસ પુસ્તકો પ્રગટ થયા રહે છે. આમાંના કેટલાંક અત્રે ડાઉનલોડ માટે ઉપલબ્ધ બનાવાયા છેઃ
>> ભાષા વિવેક (સાઈઝ ૬૩૪ કે.બી.) <<
>> ગુજરાતી ભાષાસૌંદર્ય (સાઈઝ ૫૦૧ કે.બી.) <<
>> વ્યવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ (સાઈઝ ૨,૫૪૪ કે.બી.) <<
>> બૃહદ વહિવટી શબ્દકોશ (સાઈઝ ૧,૨૧૭ કે.બી. ) <<
>> ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત (લે. જોરાવરસિંહ જાદવ) (સાઈઝ ૧૭.૯૪ એમ.બી.) <<
>> વન્યજીવન - વન્ય પ્રાણીઓ (સાઈઝ ૧૯.૫૯ એમ.બી.) <<
એકત્ર ફાઉન્ડેશનની ઈ-બૂક્સ
અમેરિકાના એકત્ર ફાઉન્ડેશન (www.ekatrafoundation.org) દ્વારા ઈન્ટરનેટ પર સાહિત્યનાં ઉત્તમ અને રસપ્રદ પુસ્તકોને ઉપલબ્ધ બનાવવાની એક ઘણી જ આવકાર્ય કામગીરી શરૂ કરવામાં આવી છે જેનો આપણે બધાએ લાભ લેવો જોઈએ. એ વેબસાઈટ પર મૂકાયેલાં પુસ્તકોમાંથી કેટલાંક પુસ્તકો તમારી સગવડ માટે અત્રે પણ રજૂ કરાયા છે. આ પુસ્તકો તમે એકત્ર ફાઉન્ડેશનની વેબસાઈટ પરથી કે અહીંથી, તમને જે સ્થળ અનુકુળ લાગે ત્યાંથી, ડાઉનલોડ કરી શકો છો.
>> અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (લે. નારાયણ દેસાઈ) (સાઈઝ ૪.૭ એમ.બી.) <<
>> અપરાજિતા (લે. પ્રીતિ સેનગુપ્તા) (સાઈઝ ૧.૫ એમ.બી.) <<
>> ભજનાંજલિ (લે. કાકા કાલેલકર) (સાઈઝ ૧૮૨ કે.બી.) <<
>> ભવનું ભાતું (લે. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૪૫૪ કે.બી.) <<
>> દિવ્યચક્ષુ (લે. રમણલાલ વસંતલાલ દેસાઈ) (સાઈઝ ૨.૧૧ એમ.બી.) <<
>> ગાંધીજીની જીવનયાત્રા (સાઈઝ ૪૫૪ કે.બી.) <<
>> ગીતામંથન (લે. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા) (સાઈઝ ૯૯૮ કે.બી.) <<
>> હિંદ સ્વરાજ (લે. મોહનદાસ કરમચંદ ગાંધી) (સાઈઝ ૧.૬૩ એમ.બી.) <<
>> જેલ ઓફિસની બારી (લે. ઝવેરચંદ મેઘાણી) (સાઈઝ ૬૨૪ કે.બી.) <<
>> જનાન્તિકે (લે. સુરેશ હ. જોશી) (સાઈઝ ૫૮૯ કે.બી.) <<
>> જીવનનું પરોઢ (લે. પ્રભુદાસ ગાંધી) (સાઈઝ ૨.૫ એમ.બી.) <<
>> કુરબાનીની કથાઓ (લે. ઝવેરચંદ મેઘાણી) (સાઈઝ ૫૮૮ કે.બી.) <<
>> મારી હકીકત (લે. નર્મદ) (સાઈઝ ૨.૧૨ એમ.બી.) <<
>> રખડું ટોળી (લે. ગિજુભાઈ બધેકા) (સાઈઝ ૧.૮ એમ.બી.) <<
>> સાત વિચારયાત્રા (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૪૯૯ કે.બી.) <<
>> સમૂળી ક્રાંતિ (લે. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા) (સાઈઝ ૯૪૮ કે.બી.) <<
>> શું શું સાથે લઈ જઈશ હું? (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૮૦૪ કે.બી.) <<
>> ત્યારે કરીશું શું? (લિયો ટોલ્સટોય) (સાઈઝ ૪૪૪ કે.બી.) <<
>> વાંચનયાત્રા ભાગ-૧ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૩.૭૪ એમ.બી.) <<
>> વાંચનયાત્રા ભાગ-૨ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૨.૩૭ એમ.બી.) <<
>> વાંચનયાત્રા ભાગ-૩ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૧.૮૦ એમ.બી.) <<
>> વાંચનયાત્રા ભાગ-૪ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૧.૮૦ એમ.બી.) <<
>> વાંચનયાત્રાનો પ્રસાદ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૩.૫૩ કે.બી.) <<
સુગમ સંગીત ફાઉન્ડેશન, અમદાવાદ (ફોનઃ +૯૧૭૯-૨૬૪૨ ૩૯૩૯) તરફથી ‘ગઝલગ્રાફ’ નામનું એક સરસ પુસ્તક જૂલાઈ, ૨૦૦૮માં પ્રગટ કરવામાં આવ્યું છે. શ્રી ગુણવંત ઉપાધ્યાય દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અભ્યાસપૂર્ણ પુસ્તકમાં ગુજરાતી ગઝલની વિકાસરેખા આલેખવામાં આવી છે. ગુજરાતી ગઝલ વિશે વિસ્તૃત જાણકારી ધરાવતું પુસ્તક આપવા માટે લેખક-પ્રકાશક બન્ને અભિનંદનના અધિકારી છે. ગઝલ રસિકો માટે આ પુસ્તકની પી.ડી.એફ. આવૃત્તિ પ્રસ્તુત છેઃ
>> ગઝલગ્રાફ ભાગ - ૧ (સાઈઝ ૬.૭૨ એમ.બી.) <<
>> ગઝલગ્રાફ ભાગ - ૨ (સાઈઝ ૫.૫૬ એમ.બી.) <<
અન્ય પુસ્તકોગુજરાત રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સરસ પુસ્તકો પ્રગટ થયા રહે છે. આમાંના કેટલાંક અત્રે ડાઉનલોડ માટે ઉપલબ્ધ બનાવાયા છેઃ
>> ભાષા વિવેક (સાઈઝ ૬૩૪ કે.બી.) <<
>> ગુજરાતી ભાષાસૌંદર્ય (સાઈઝ ૫૦૧ કે.બી.) <<
>> વ્યવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ (સાઈઝ ૨,૫૪૪ કે.બી.) <<
>> બૃહદ વહિવટી શબ્દકોશ (સાઈઝ ૧,૨૧૭ કે.બી. ) <<
>> ગુજરાતની લોકસાંસ્કૃતિક વિરાસત (લે. જોરાવરસિંહ જાદવ) (સાઈઝ ૧૭.૯૪ એમ.બી.) <<
>> વન્યજીવન - વન્ય પ્રાણીઓ (સાઈઝ ૧૯.૫૯ એમ.બી.) <<
એકત્ર ફાઉન્ડેશનની ઈ-બૂક્સ
અમેરિકાના એકત્ર ફાઉન્ડેશન (www.ekatrafoundation.org) દ્વારા ઈન્ટરનેટ પર સાહિત્યનાં ઉત્તમ અને રસપ્રદ પુસ્તકોને ઉપલબ્ધ બનાવવાની એક ઘણી જ આવકાર્ય કામગીરી શરૂ કરવામાં આવી છે જેનો આપણે બધાએ લાભ લેવો જોઈએ. એ વેબસાઈટ પર મૂકાયેલાં પુસ્તકોમાંથી કેટલાંક પુસ્તકો તમારી સગવડ માટે અત્રે પણ રજૂ કરાયા છે. આ પુસ્તકો તમે એકત્ર ફાઉન્ડેશનની વેબસાઈટ પરથી કે અહીંથી, તમને જે સ્થળ અનુકુળ લાગે ત્યાંથી, ડાઉનલોડ કરી શકો છો.
>> અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ (લે. નારાયણ દેસાઈ) (સાઈઝ ૪.૭ એમ.બી.) <<
>> અપરાજિતા (લે. પ્રીતિ સેનગુપ્તા) (સાઈઝ ૧.૫ એમ.બી.) <<
>> ભજનાંજલિ (લે. કાકા કાલેલકર) (સાઈઝ ૧૮૨ કે.બી.) <<
>> ભવનું ભાતું (લે. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૪૫૪ કે.બી.) <<
>> દિવ્યચક્ષુ (લે. રમણલાલ વસંતલાલ દેસાઈ) (સાઈઝ ૨.૧૧ એમ.બી.) <<
>> ગાંધીજીની જીવનયાત્રા (સાઈઝ ૪૫૪ કે.બી.) <<
>> ગીતામંથન (લે. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા) (સાઈઝ ૯૯૮ કે.બી.) <<
>> હિંદ સ્વરાજ (લે. મોહનદાસ કરમચંદ ગાંધી) (સાઈઝ ૧.૬૩ એમ.બી.) <<
>> જેલ ઓફિસની બારી (લે. ઝવેરચંદ મેઘાણી) (સાઈઝ ૬૨૪ કે.બી.) <<
>> જનાન્તિકે (લે. સુરેશ હ. જોશી) (સાઈઝ ૫૮૯ કે.બી.) <<
>> જીવનનું પરોઢ (લે. પ્રભુદાસ ગાંધી) (સાઈઝ ૨.૫ એમ.બી.) <<
>> કુરબાનીની કથાઓ (લે. ઝવેરચંદ મેઘાણી) (સાઈઝ ૫૮૮ કે.બી.) <<
>> મારી હકીકત (લે. નર્મદ) (સાઈઝ ૨.૧૨ એમ.બી.) <<
>> રખડું ટોળી (લે. ગિજુભાઈ બધેકા) (સાઈઝ ૧.૮ એમ.બી.) <<
>> સાત વિચારયાત્રા (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૪૯૯ કે.બી.) <<
>> સમૂળી ક્રાંતિ (લે. કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા) (સાઈઝ ૯૪૮ કે.બી.) <<
>> શું શું સાથે લઈ જઈશ હું? (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૮૦૪ કે.બી.) <<
>> ત્યારે કરીશું શું? (લિયો ટોલ્સટોય) (સાઈઝ ૪૪૪ કે.બી.) <<
>> વાંચનયાત્રા ભાગ-૧ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૩.૭૪ એમ.બી.) <<
>> વાંચનયાત્રા ભાગ-૨ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૨.૩૭ એમ.બી.) <<
>> વાંચનયાત્રા ભાગ-૩ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૧.૮૦ એમ.બી.) <<
>> વાંચનયાત્રા ભાગ-૪ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૧.૮૦ એમ.બી.) <<
>> વાંચનયાત્રાનો પ્રસાદ (સં. મહેન્દ્ર મેઘાણી) (સાઈઝ ૩.૫૩ કે.બી.) <<
* * * * * * * * * * *
ગઝલગ્રાફ ભાગ ૧ અને ૨સુગમ સંગીત ફાઉન્ડેશન, અમદાવાદ (ફોનઃ +૯૧૭૯-૨૬૪૨ ૩૯૩૯) તરફથી ‘ગઝલગ્રાફ’ નામનું એક સરસ પુસ્તક જૂલાઈ, ૨૦૦૮માં પ્રગટ કરવામાં આવ્યું છે. શ્રી ગુણવંત ઉપાધ્યાય દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અભ્યાસપૂર્ણ પુસ્તકમાં ગુજરાતી ગઝલની વિકાસરેખા આલેખવામાં આવી છે. ગુજરાતી ગઝલ વિશે વિસ્તૃત જાણકારી ધરાવતું પુસ્તક આપવા માટે લેખક-પ્રકાશક બન્ને અભિનંદનના અધિકારી છે. ગઝલ રસિકો માટે આ પુસ્તકની પી.ડી.એફ. આવૃત્તિ પ્રસ્તુત છેઃ
>> ગઝલગ્રાફ ભાગ - ૧ (સાઈઝ ૬.૭૨ એમ.બી.) <<
>> ગઝલગ્રાફ ભાગ - ૨ (સાઈઝ ૫.૫૬ એમ.બી.) <<
| સાઈઝ | ||
| ૧ | દાદીની પ્રસાદી [ગુજરાતી ચોપડી] આ વેબસાઈટના દાદીની પ્રસાદી વિભાગને થોડાં સામાન્ય ફેરફાર સાથે ઈ-ચોપડી તરીકે રજૂ કરવામાં આવ્યો છે. સંસ્કૃત સાહિત્યનાં આ વિણેલાં મોતી જે વાંચે તેને ખૂબ ગમી જાય છે.. | ૩૧૬ કે.બી. |
| ૨ | કોમ્પ્યુટરની ક્લીકે [ગુજરાતી ચોપડી] ગંગાવતરણ માટે રાજા ભગીરથે કરેલી મથામણ જેવી જહેમત કરી કોમ્પ્યુટરમાં ગુજરાતીનું અવતરણ કરાવનાર એકલવીર રતિલાલ ચંદેરિયાની સોફ્ટવેર યાત્રાનું નિરૂપણ. | ૪૯૮ કે.બી. |
| ૩ | Gujarati-English Learner's Dictionary
[ગુજરાતી-અંગ્રેજી ચોપડી] યુનિવર્સિટી ઓફ પેન્નસિલ્વેનિયાના વિદ્વાન પ્રાધ્યાપક બાબુભાઈ સુથાર દ્રારા ગુજરાતી શબ્દોના અંગ્રેજી અર્થ શાસ્ત્રોક્ત પદ્ધતિથી આપવાની કોશિશ. | ૧.૦૧ એમ.બી. |
| ૪ | Monolingual and Bilingual Dictionaries in Gujarat [અંગ્રેજી ચોપડી] કે.કા. શાસ્ત્રીને શા માટે ગુજરાતી ભાષાની હરતી-ફરતી ડિક્શનેરી તરીકે ઓળખવામાં આવતા હતા તે જાણવું હોય તો વાંચો તેમનો આ અભ્યાસપૂર્ણ લેખ. | ૧૧૪ કે.બી. |
| ૫ | દિવાસ્વપ્ન [ગુજરાતી] ગુજરાતના બધા શિક્ષણવિદોના સરતાજ સમા ગિજુભાઈ બધેકાએ એક દિવાસ્વપ્ન જોયું હતું. આ દિવાસ્વપ્નને તેમણે ૧૯૩૨ની સાલમાં ગુજરાતી ભાષામાં અક્ષરદેહ આપ્યો હતો. આ કાલ્પનિક છતાંય આબેહુબ સત્ય રજૂ કરતી વાર્તા વાંચવા જેવી છે. આ દિવાસ્વપ્ન ક્યારે સાકાર થશે ? | ૩૯૧ કે.બી. |
| ૬ | Divaswapna [ગુજરાતી ‘દિવાસ્વપ્ન’નો અંગ્રેજી અનુવાદ] | ૨૪૩ કે.બી. |
| ૭ | दिवास्वप्न [ગુજરાતી ‘દિવાસ્વપ્ન’નો હિન્દી અનુવાદ] | ૨,૩૭૦ કે.બી. |
| ૮ | સરળ રોગોપચાર [ગુજરાતી ચોપડી] ‘લોકપ્રીત્યર્થે’ મહેનત કરી આ સરસ પુસ્તિકા બનાવનારા ગાંડાભાઈ વલ્લભભાઈ પટેલને સાદર પ્રણામ. આ પુસ્તિકા હાથવગી રાખવા જેવી છે અને તે ક્યારેક સંકટ સમયની સાંકળ પુરવાર થાય તેવી છે. | ૨.૦૮ એમ.બી. |
| ૯ | ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ ભાગ - ૧ ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ ભાગ - ૨ [ગુજરાતી ચોપડી] ગુજરાતી સુગમ સંગીતમાં રસ ધરાવતા દરેકે વાંચવા ને વસાવવા જેવું આ માહિતી સભર પુસ્તક લખવા માટે જયદેવ વાસુદેવ ભોજકનો ખૂબ ખૂબ આભાર. | ૮.૮૮ એમ.બી. ૭.૯૯ એમ.બી. |
| ૧૦ | પી.ડી.એફ. ઈ-બૂક [અંગ્રેજી ચોપડી] પી.ડી.એફ. ઈ-બૂક બનાવવી એ બહુ મુશ્કેલ કામ નથી. આ અધિકૃત પુસ્તિકામાં ઈ-બૂક બનાવવા અંગે પુરતું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. | ૭૧૪ કે.બી. |
| ૧૧ | જોડણીના નિયમો [ગુજરાતી ચોપડી] ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત ‘સાર્થ જોડણી કોશ’માં અપાયેલા જોડણી નિયમોની ગુજરાતી લેક્સિકોન વેબસાઈટ દ્વારા બનાવાયેલી પુસ્તિકા. | ૮૭.૨ કે.બી. |
| ૧૨ | ગૌરવ ગુર્જરી [ગુજરાતી ચોપડી] પત્રકાર નંદિની ત્રિવેદીએ ઘણી જહેમત અને ઘણું સંશોધન કરી તૈયાર કરેલું અદ્ભુત પુસ્તક. ગુજરાતી ગીત-સંગીતના વિકાસમાં પાયાના પથ્થરો બનેલા કલાકારો વિશે પુષ્કળ માહિતી પીરસતું આ પુસ્તક એક એન્સાઈક્લોપિડીયા સમાન છે. | ૬.૯ એમ.બી. |
| ૧૩ | ગીત ગુર્જરી [ગુજરાતી ચોપડી] પત્રકાર નંદિની ત્રિવેદીનું ઘણું જ રસપ્રદ પુસ્તક. અનેક ગુજરાતી ગીતો-ગાયનોનો પરિચય અને રસાસ્વાદ માણવા જેવો છે. | ૪ એમ.બી. |
| ૧૪ | શબ્દસૂરના સાથિયા [ગુજરાતી ચોપડી] ગુજરાતમાં સરસ ગીતો, ગાયનોનો મોટો ખજાનો છે. આ પુસ્તકમાં મનોજ જોશીએ આવા સુંદર ગીતો, ગાયનોનો રસાસ્વાદ કરાવ્યો છે. | ૦.૯૮ એમ.બી. |
| ૧૫ | મહર્ષિ દયાનંદ સરસ્વતી [ગુજરાતી ચોપડી] સમગ્ર દેશ પર પોતાની અમીટ છાપ છોડી જનારા ગુજરાતના અનોખા ધર્મપુરુષ મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન ચરિત્ર વાંચો સ્વામી સચ્ચિદાનંદની કસાયેલી કલમે | ૫૨૩ કે.બી. |
| ૧૬ | પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીનું જીવનચરિત્ર (ઈ.સ. ૧૮૮૮) [ગુજરાતી ચોપડી] લેખકઃ ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક | ૩.૦૯ એમ.બી. |
| ૧૭ | સરસ્વતીચંદ્ર ભાગ-૧ (બુદ્ધિધનનો કારભાર) (ઈ.સ. ૧૯૨૨ની ૮મી આવૃત્તિ) [ગુજરાતી ચોપડી] લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | ૧૫.૦૪ એમ.બી. |
| ૧૮ |
સરસ્વતીચંદ્ર ભાગ-૨ (ગુણસુંદરીનું કુટુંબજાળ) (ઈ.સ. ૧૮૯૨ની પ્રથમ આવૃત્તિ) [ગુજરાતી ચોપડી] લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | ૦૮.૫૯ એમ.બી. |
| ૧૯ |
સરસ્વતીચંદ્ર ભાગ-૩ (રત્નનગરીનું રાજ્યતંત્ર) (ઈ.સ. ૧૯૨૩ની પાંચમી આવૃત્તિ) [ગુજરાતી ચોપડી] લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | ૧૪.૦૪ એમ.બી. |
| ૨૦ |
સરસ્વતીચંદ્ર ભાગ-૪ (સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) (ઈ.સ. ૧૯૦૧ની પ્રથમ આવૃત્તિ) [ગુજરાતી ચોપડી] લેખકઃ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | ૩૩.૦૧ એમ.બી. |
| ૨૧ |
ગુજરાતનું પાટનગર અમદાવાદ (ઈ.સ. ૧૯૨૯ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] લેખકઃ રત્નમણિરાવ ભીમરાવ | ૪૯.૭૧ એમ.બી. |
| ૨૨ |
આપણું મંબઈ (ઈ.સ. ૧૯૩૧)
[ગુજરાતી ચોપડી] લેખકઃ ખરશેદજી સોહરાબજી પાવરી | ૮.૫ એમ.બી. |
| ૨૩ |
અરુણનું અદ્ભૂત સ્વપ્ન (ઈ.સ. ૧૯૩૪ની પ્રથમ આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] લેખિકાઃ હંસા મહેતા | ૦૯.૫૭ એમ.બી. |
| ૨૪ |
આગળ ધસો (ઈ.સ. ૧૯૩૮ની ત્રીજી આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] અનુવાદકઃ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલ | ૪૭.૪૧ એમ.બી. |
| ૨૫ |
गीतामंथन હિન્દી અનુવાદ (ઈ.સ. ૧૯૩૯)
[હિન્દી ચોપડી] મૂ.લે. કિ.ઘ. મશરૂવાળા અનુવાદકઃ શંકરલાલ શર્મા | ૧૪.૮૩ એમ.બી. |
| ૨૬ |
ગુજરાતનો નાથ (ઈ.સ. ૧૯૨૧ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મુનશી | ૨૧.૯ એમ.બી. |
| ૨૭ |
આપણાં લગ્ન ગીતો (ઈ.સ. ૧૯૪૩ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] સંપાદકઃ ધનિષ્ઠાબેન મજમુદાર અને અન્ય | ૬.૭૧ એમ.બી. |
| ૨૮ |
કલાપીનો કેકારવ (ઈ.સ. ૧૯૪૫ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] સંપાદકઃ જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી ‘સાગર’ | ૧૬.૦૦ એમ.બી. |
| ૨૯ |
સાર્થ ગુજરાતી જોડણીકોશ (ઈ.સ. ૧૯૪૯ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] સંપાદકઃ મગનભાઈ પ્રભુદાસ દેસાઈ | ૧૬.૦૦ એમ.બી. |
| ૩૦ |
બહુરૂપી ગાંધી (ઈ.સ. ૧૯૭૦ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] અનુવાદક જિતેન્દ્ર દેસાઈ | ૨.૮૧ એમ.બી. |
| ૩૧ |
સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૧
[ગુજરાતી ચોપડી] સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી | ૧૧ એમ.બી. |
| ૩૨ |
સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૨
[ગુજરાતી ચોપડી] સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી | ૮.૬૩ એમ.બી. |
| ૩૩ |
સિદ્ધહેમ શબ્દાનુશાસન, લઘુવૃત્તિ ખંડ-૩
[ગુજરાતી ચોપડી] સંપાદક-અનુવાદક-વિવેચકઃ પંડિત બેચરદાસ જીવરાજ દોશી | ૬.૮૪ એમ.બી. |
| ૩૪ |
વીર નર્મદ (૧૯૩૩ની આવૃત્તિ)
[ગુજરાતી ચોપડી] લેખકઃ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ | ૪.૭૮ એમ.બી. |
| ૩૫ |
આજ ભી ખરે હૈં તાલાબ
[હિન્દી ચોપડી] લેખકઃ અનુપમ મિશ્ર | ૨.૧૧ એમ.બી. |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો